શોધખોળ કરો

Aadhaar Card Free Update: હવે આ તારીખ સુધી મફતમાં કરી શકશો આધાર કાર્ડ અપડેટ, UIDAI એ ફરી વધારી ડેડલાઇન

Aadhaar Card Free Update: જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો પણ તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો

Aadhaar Card Free Update: જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો પણ તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. વાસ્તવમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ ફરી એકવાર આધાર કાર્ડના મફત અપડેટ માટેની છેલ્લી તારીખ લંબાવી છે. હવે UIDAI દ્વારા આ તારીખને પૂર્ણ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. હવે આ તારીખ 14 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે લોકો આગામી વર્ષ સુધી તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે.

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરો

UIDAI એ તેના X હેન્ડલ પર પોસ્ટ કર્યું છે અને આધાર કાર્ડના મફત અપડેટ વિશે માહિતી આપી છે અને જણાવ્યું છે કે હવે આધાર કાર્ડના મફત અપડેટ માટેની છેલ્લી તારીખ 14 જૂન 2026 છે. લોકો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે myaadhaar પોર્ટલની મુલાકાત લઈ શકે છે.

ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમે તમારા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. જો કે, બાયોમેટ્રિક જેવા કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ અપડેટ કરવા માટે તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે

થોડા સમય પહેલા સરકારે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય એટલે કે 10 વર્ષથી અપડેટ ન થયું હોય તો આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આ માટે સરકારે આધાર કાર્ડના મફત અપડેટની સુવિધા શરૂ કરી હતી.                                                                                           

ટોપ સ્ટોરી

NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Embed widget