![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેન્દ્રીય કર્મચારીઓને મોદી કેબિનેટની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 9%થી વધારીને કરાયું 12%
![કેન્દ્રીય કર્મચારીઓને મોદી કેબિનેટની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 9%થી વધારીને કરાયું 12% Union Cabinet approves Ahmedabad metro rail project Phase 2 કેન્દ્રીય કર્મચારીઓને મોદી કેબિનેટની મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 9%થી વધારીને કરાયું 12%](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/19153215/modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંજૂરી કેબિનેટ બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલે કહ્યું કે, મંત્રીમંડળે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠની રિજયોનલ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ(RRTS)ના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 30274 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના આકાર પામશે. કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી હતી.#Cabinet approves additional DA of 3% over the existing rate of 9% to govt. employees and dearness relief to pensioners from 1.1.2019@PMOIndia @FinMinIndia @arunjaitley
— Sitanshu Kar (@DG_PIB) February 19, 2019
કેબિનેટમાં આ નિર્ણયો પણ લેવામાં આવ્યા કેબિનેટની બેઠકમાં ત્રણ તલાક અધ્યાદેશને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને 27 ડિસેમ્બરે લોકસભાની મંજૂરી મળી હતી પરંતુ તેને રાજ્યસભામાં મંજૂરી નહોળી મળી. આ ઉપરાંત ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ, કંપની લૉ સંશોધન અને બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ સંબંધિત ઓર્ડિનન્સને કેબિનેટે મંજૂરી આપી હતી.#Cabinet approves Ahmedabad metro rail project, Phase 2, comprising two corridors. pic.twitter.com/Zr3lKw8D5r
— Sitanshu Kar (@DG_PIB) February 19, 2019
#Cabinet approves construction of Regional Rapid Transit System (RRTS) covering a distance of 82.15 kms. (68.03 kms. elevated and 14.12 km. underground) at a total completion cost of Rs. 30,274 crores. pic.twitter.com/H75VKBf4sX
— Sitanshu Kar (@DG_PIB) February 19, 2019
#CCEA has given its approval for the Phase-II of Grid Connected Rooftop Solar Programme for achieving cumulative capacity of 40,000 MW from Rooftop Solar (RTS) Projects by the year 2022@PMOIndia @moefcc @drharshvardhan pic.twitter.com/LzywoJpxHR
— Sitanshu Kar (@DG_PIB) February 19, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)