શોધખોળ કરો

દેશમાં 25 વર્ષનો સૌથી ભયંકર ચોમાસુ, અત્યાર સુધી 148 લોકો વરસાદથી મૃત્યુ પામ્યા, જાણો વિગતે

25 વર્ષોમાં પહેલીવાર ચોમાસાએ ભયંકર રૂપ ધારણ કર્યુ છે. જેમાં યુપીમાં 111 અને બિહારમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારે વરસાદથી આખા ભારતભરમાં સંકટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. અનેક રાજ્યો લીલો દુકાળ પડવાની કગાર પર આવીને ઉભા છે, યુપી, બિહાર, મધ્યપ્રદેશન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 148 લોકો વરસાદ અને પુરના કારણે મૃત્યુ પામ્યા છે. ભારે વરસાદ અને પુરના કારણે દેશભરમાં ચોમાસુ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે, 25 વર્ષોમાં પહેલીવાર ચોમાસાએ ભયંકર રૂપ ધારણ કર્યુ છે. જેમાં યુપીમાં 111 અને બિહારમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. દેશમાં 25 વર્ષનો સૌથી ભયંકર ચોમાસુ, અત્યાર સુધી 148 લોકો વરસાદથી મૃત્યુ પામ્યા, જાણો વિગતે આ પહેલા 1994માં આટલો વરસાદ પડ્યો હતો. તો રાજધાની દિલ્લીમાં આ સીઝનમાં 38 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જે શહેરમાં 2014 પછી ઓછો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વરસાદનાં કારણે 129 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દેશમાં 25 વર્ષનો સૌથી ભયંકર ચોમાસુ, અત્યાર સુધી 148 લોકો વરસાદથી મૃત્યુ પામ્યા, જાણો વિગતે દક્ષિણ-પશ્ચિમ ભારતની વાત કરીએ તો આ વખતે 10 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે, જ્યારે કે સામાન્ય રીતે અહીં 1 સપ્ટેમ્બર પછી વરસાદ નથી હોતો. 2007માં 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદ થયો હતો, પરંતુ આ વખતે 1961 પછી પહેલી વખત આટલા બધા દિવસ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. 1961માં પણ વરસાદ બંધ થવાની તારીખ 1 ઓક્ટોબર હતી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget