શોધખોળ કરો

યુપીના આ ધારાસભ્યે લોકપ્રિય ગાયિકાને હોટલમાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો કોલ પર ગાયિકાને નગ્ન થવાનું કહેતા ને..

પીડિતાએ કહ્યું, આટલા દિવસો સુધી હું ડરના કારણે ચૂપ રહી પરંતુ હવે જ્યારે આજે તે જેલમાં ગયા છે ત્યારે હિંમત કરીને તેની સામે કેસ કર્યો છે.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બાહુબલી ધારાસભ્ય વિજય મિશ્રાની મુશ્કેલી વધી રહી છે. ભદોહીના જ્ઞાનપુરના એમએલએ વિજય મિશ્રા હાલ જેલમાં બંધ છે. આ દરમિયાન પીડિતા ધારાસભ્ય પર પ્રયાગરાજ અને વારાણસીમાં તેના પર રેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. વારાણસીની સિંગરે ધારાસભ્ય પર આરોપ લગાવતાં કહ્યં કે, વિજય મિશ્રા 2014માં રેપ બાદ સતત વીડિયો કોલ પર ન્યૂડ થવાની જીદ કરતા હતા. આમ નહીં કરવા પર પીડિતાને જાનથી મારવાની ધમકી આપતો હતો. પીડિતાએ જણાવ્યું કે, આ દરમિયાન ધારાસભ્ય પણ ન્યૂડ થતા હતા અને વીડિયો કોલ કરીને મને પણ ન્યૂડ થવાની જીદ કરતા હતા. પીડિતાએ કહ્યું, આટલા દિવસો સુધી હું ડરના કારણે ચૂપ રહી પરંતુ હવે જ્યારે આજે તે જેલમાં ગયા છે ત્યારે હિંમત કરીને તેની સામે કેસ કર્યો છે. તમામ છોકરીઓએ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી કરીને આવા રાક્ષસ અને મહિષાસુરનો નાશ થાય. ભદોહી ઉપરાંત પ્રયાગરાજ અને વારાણસીની એક હોટલમાં વિજય મિશ્રાએ બળાત્કાર કર્યો હતો. યુપીના આ ધારાસભ્યે લોકપ્રિય ગાયિકાને હોટલમાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો કોલ પર ગાયિકાને નગ્ન થવાનું કહેતા ને.. જ્યારે હું વિજય મિશ્રાના ફોન નહોતી ઉપાડતી ત્યારે ધારાસભ્યૃના લોકો મારા ઘરે આવીને ધમકાવતા હતા તેમ જણાવ્યું હતું.

ટોપ સ્ટોરી

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
Embed widget