શોધખોળ કરો

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને યોગી સરકારે યુપીના 15 જિલ્લાના આ વિસ્તારોને કર્યા સીલ

યુપી સરકારે રાજ્યાના 15 જિલ્લાના હૉટસ્પોટ એરિયાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે. સરકારનો આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઇ જશે

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાજ્યની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે, રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત હતા એવા 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારને સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સૌથી મોટા રાજ્યમાં કોરોનાનુ સંકટ દિવસે દિવસે વધી રહ્યુ છે. યુપી સરકારે રાજ્યાના 15 જિલ્લાના હૉટસ્પોટ એરિયાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે. સરકારનો આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઇ જશે. આ રાજ્યોમાં સામાનોની હૉમ ડિલીવરી થશે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને યોગી સરકારે યુપીના 15 જિલ્લાના આ વિસ્તારોને કર્યા સીલ યુપી સરકારે જે 15 જિલ્લામાં લખનઉ, આગરા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુંદલશહેર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર અને સહારનપુર સામેલ છે.
આ જિલ્લાઓમાં સીલ દરમિયાન કોઇપણ દુકાનો નહીં ખુલે, માત્ર આવશ્યક વસ્તુઓની હૉમ ડિલીવરી થશે. આની સાથે માત્ર કરફર્યૂ પાસ વાળાઓને ઘરેથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. દરેકને માસ્ક પહેરવુ પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ, SIT પાસે માંગ્યો રિપોર્ટ

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget