શોધખોળ કરો

કોરોના વાયરસના  પ્રકોપ વચ્ચે અમેરિકાએ સ્થગિત કર્યું આસિયાન શિખર સંમેલન

અમેરિકાએ આસિયાન સહયોગીઓ સાથે મળી આસિયાન નેતાઓની બેઠક જે માર્ચમાં યોજાવાની હતી જેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના સંગઠન (આસિયાન)ના વિશેષ શિખર સંમેલનને સ્થગિત કરી કરી દીધું છે. વોઇસ ઓફ અમેરિકાએ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઇન્ટરનેશનલ સમુદાય નોવેલ કોરોના વાયરસને હરાવવા માટે એકસાથે મળીને કામ કરી રહ્યું છે. તેમણે કહ્યુ કે, અમેરિકાએ આસિયાન સહયોગીઓ સાથે મળી આસિયાન નેતાઓની બેઠક જે માર્ચમાં યોજાવાની હતી જેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અધિકારીએ કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ મહત્વપૂર્ણ ક્ષેત્રના રાષ્ટ્રો સાથે અમારા સંબંધોને મહત્વ આપે છે અને ભવિષ્યની બેઠકો માટે તત્પર છે. શિખર સંમેલન માર્ચના બીજા સપ્તાહમાં લાસ વેગાસમાં આયોજીત થવાનું હતું. તે સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આસિયાન દેશોના નેતાઓ વચ્ચે દ્ધિપક્ષીય બેઠકોની યોજના બનાવવામાં આવી હતી. આસિયાન શિખર સંમેલનને સ્થગિત કરવા પર અમેરિકા અને આસિયાન બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ એલિઝાબેથ દુગને કહ્યું કે, અમેરિકન વ્યાપાર સમુદાય આસિયાનના નેતાઓ માટે અને અમેરિકન સરકાર માટે ઇન્ડો પેસેફિક રણનીતિ સાથે સંબંધિત છે. દુગને કહ્યુ કે સંગઠન આ મહત્વપૂર્ણ સંબંધોની સફળતાને  બાદની તારીખમાં સુનિશ્વિત કરવા માટે અમેરિકા અને આસિયાન નેતૃત્વની સાથે મળીને કામ કરવા માટે તત્પર છે. નોંધનીય છે કે કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે  દુનિયાભરમાં અનેક ઇન્ટરનેશનલ કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસથી ચીનમાં 2835 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને દુનિયાભરમાં 84,500થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસ અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, સ્પેન અને ભારત સહિત 50થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
Embed widget