શોધખોળ કરો

USની બાયોફાર્માસ્યૂટિકલ કંપનીએ ભારતને મોકલ્યા રેમડેસિવિરના 25000 ડોઝ, અત્યાર સુધી પહોંચી ચૂક્યા છે 1.8 લાખ ડોઝ 

તરનજીત સિંહ સંધૂએ જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી કુલ 1,80,000 ડોઝ પહોંચી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, તેના બાદ પણ મદદ ચાલું રહેશે.

નવી દિલ્હી:  અમેરિકાની બાયોફાર્માસ્યૂટિકલ કંપની ગિલિયડ સાયન્સિસ દ્વારા મોકલવામાં આવી રેહેલી રેમડેસિવિરીનો 2500 ડોઝનો ત્રીજો જથ્થો ભારત પહોંચી ગયો છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

તરનજીત સિંહ સંધૂએ જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી કુલ 1,80,000 ડોઝ પહોંચી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, તેના બાદ પણ મદદ ચાલું રહેશે. તેમણે ગિલિયન્ડ સાયન્સિઝનો આભાર માન્ય. 

આ અગાઉ યુ.એસ.ના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું હતું કે, બાયડેન પ્રશાસન ભારતની મદદ કરવા માટે કટિબદ્ધ છે કારણ કે અમેરિકાનું ભારતનું કલ્યાણ મહત્ત્વનું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડને પીએમ મોદી સાથે સોમવારે (26 એપ્રિલ) મદદની વાત કરી હતી અને 30 એપ્રિલ સુધીમાં યુએસએના સૈન્ય અને નાગરિકો જમીન પર રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બાઈડન-હેરિસ પ્રશાસનને કોવિડ -19 મહામારીને પહોંચી વળવા ભારત માટે 10 કરોડ ડૉલર સહાયની જાહેરાત કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ -19 સહાયથી ભરેલા 6 વિમાન અમેરિકાથી ભારત આવ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 18 લાખ 92 હજાર 676

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446

કુલ મોત - 2 લાખ 38 હજાર 270

છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

16 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
Embed widget