શોધખોળ કરો

વાઘા બોર્ડર પર બીટીંગ ધ રિટ્રીટમાં પાકિસ્તાન તરફથી પથ્થરમારો

નવી દિલ્લી: વાઘા બોર્ડર પર પાકિસ્તાન તરફથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતીય સીમાની અંદર પથ્થર ફેકવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ બીએસએફે પાકિસ્તાન રેંજર્સે  આ મામલે ફ્લેગ મીટિંગ કરવા કહ્યુ છે, પરંતું  પાકિસ્તાન તરફથી કોઇ જવાબ આપવામાં નથી આવ્યો. ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરતા બાદમાં ભારત-પાક વચ્ચે સંબંધો વણસી ગયા હતા, જેને ધ્યાનમાં લઈ 2 ઓક્ટોબર સુધી બીટીંગ ધ રિટ્રીટ રદ્દ કરવામાં આવી હતી પરંતુ આજે ફરિવાર શરૂ કરવામાં આવતા પાકિસ્તાન તરફથી ભારતીય સીમા અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'

Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે

મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

Embed widget