શોધખોળ કરો

VIP કવોટામાં ટિકિટ કન્ફર્મ કરવા રેલવે વસૂલશે વધારાનો ચાર્જ

નવી દિલ્લી: છેલ્લી ઘડીએ ઇમરજન્સીમાંની રેલવે ટિકીટ કન્ફર્મ થઇ શકે તે માટે રેલવે વિભાગે સ્પેશિયલ કવોટાની વ્યવસ્થા કરેલી છે, પરંતુ હવે મુસાફરો સ્પેશિયલ કવોટામાં ટિકીટ કન્ફર્મ કરાવશે, તો તેના માટે વધારાનો ચાર્જ ચુકવવો પડે એવી શકયતા ઉભી થઇ છે. અમદાવાદ રેલવે ડિવીઝનના સુત્રોના જણાવ્યા પ્રમાણે ડિવીઝન, હેડકવાર્ટર અથવા ઝોનલ ઓફિસની અરજીને પણ નવા નિયમ અંતર્ગત આવરી લેવાશે. ઇમરજન્સી કવોટાના દુરૂપયોગ પર નિયંત્રણ લાવવા તેમજ રેલવેની આવક વધારવા આ નિયમ ઘડવામાં આવ્યો છે. ટિકીટ કન્ફર્મ થયા બાદ મુસાફરે કેટલો ચાર્જ ચુકવવો પડશે તેનું હાલ રેલવે મંત્રાલાય દ્વારા કોઇ નિશ્ચિત ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું નથી, પણ મુસાફરે વધારાનો ચાર્જ ટ્રેનમાં ટીટીઇને ચુકવો પડશે. રેલવેની નવી નીતી મુજબ સાંસદોને એક ખાસ પ્રકારનો પાસવર્ડ આપવામાં આવશે અને આ પાસવર્ડના આધારેતેમની ટીકીટ કન્ફર્મ થઇ શકશે. આ નિયમ લાગુ પડતા સાંસદોના નામે એક કરતા વધુ ટિકીટ ખરીદવાના કૌભાંડ પર રોક લાગશે. સાંસદોના યુડીઆઇ નંબરને દેશભરના પીઆરએસ તેમજ આઇઆરસીટીસીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget