શોધખોળ કરો

Work From Weddings Viral Video: જ્યારે લગ્નના મંડપમાં જ વરરાજા કરવા લાગ્યા ઓફિસનું કામ, જુઓ વીડિયો

Work From Weddings Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજો લગ્નના મંડપમાં લેપટોપ લઇને ઓફિસનું કામ કરતો જોવા મળે છે.

Work From Weddings Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજો લગ્નના મંડપમાં લેપટોપ લઇને ઓફિસનું કામ કરતો જોવા મળે છે.

‘ કોઇએ બહુ ખૂબ કહ્યું છે કે, એ લોકો ખૂબ નશીબદાર હતા જે કામને જ ઇશ્ક સમજતા હતા’ કામ પ્રત્યે ઇમાનદારી તો દરેક લોકોમાં હોવી જોઇએ પણ શું આપે એવું ક્યારેય જોયું છે કે, કોઇ વ્યક્તિ તેમના લગ્નના દિવસે પણ ઓફિસનું કામ કરતી હોય.હાલ કોરોના મહામારીના કારણે હજું કેટલીક ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે.  જો કે આજે અમે આપને તેની વાત કરી રહ્યાં છીએ તે વર્ક ફ્રોમ હોમ નહીં પરંતુ વર્કફ્રોમ વેડિંગ છે.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજો તેમના લગ્નના મંડપમાં બેસીને લેપટોપ લઇને ઓફિસનું કામ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઇને લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યાં છે. યુઝરે લખ્યું કે,  “ કોઇ ખુદના લગ્નના દિવસે ઓફિસનું કામ કરે ખરા?

View this post on Instagram
 
A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa)

વાયરલ વીડિયોમાં શું છે

વાયરલ થઇ રહેલા વીડિયોમાં આપને એક લગ્નનો મંડલ દેખાશે. જેમાં દુલ્હા અને દુલ્હન બેઠા છે, લગ્નની વિધિ ચાલી રહી છે. જોકે આ દરમિયાન વરરાજો અચાનક લેપટોપ લઇને ઓફિસનું કામ કરવા લાગે છે. વરરાજાને આ રીતે લગ્ન મંડપમાં ઓફિસનું કામ કરતા જોઇને દુલ્હન પણ હસવા લાગે છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનિયા નામના પેઝથી શેર કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લાઇક અને અનેક કમેન્ટ મળી ચૂકી છે.

કેટલાક લોકો આ વીડિયો જોઇને હસવાનું રોકી ન શકાય તો કેટલાક લોકો લોકોએ મજેદાર કમેન્ટ કરી. યુઝરે લખ્યું, “ લગ્નનો ખર્ચ પણ કાઢવાનો છે. આપ પણ વીડિયો પર જઇને આ મજેદાર કમેન્ટ વાંચી શકો છો.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
Embed widget