શોધખોળ કરો

HeatWave: રેકોર્ડ સ્તર પર પહોંચ્યું તાપમાન, આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી 

આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી (Heat)પડી રહી છે.  રાજધાની દિલ્હી(Delhi)માં ગુરુવારે આ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.

આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી (Heat)પડી રહી છે.  રાજધાની દિલ્હી(Delhi)માં ગુરુવારે આ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જ્યારે હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારે દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. શનિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું. ખાસ કરીને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આ સામાન્ય તાપમાન કરતાં 2-4 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે 18 મેથી પૂર્વ અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહે છે અથવા ભારે કામ કરે છે તેમનામાં ગરમી સંબંધિત રોગોમાં વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં  21 મે સુધી ગરમ પવનો ફૂંકાશે. ઉત્તર મધ્યપ્રદેશમાં 18 મેથી 21 મે સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 18-21 મે વચ્ચે ઘાતક ગરમીની લહેર આવવાની સંભાવના છે. 

21 મે સુધી ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલના કેટલાક વિસ્તારોમાં  21 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમજ કેરળમાં 20 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે.  આ વરસાદ તમિલનાડુના દક્ષિણ કિનારા પર ચક્રવાતી તોફાનની અસરને કારણે થશે. વરસાદની સાથે સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આંદામાન સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget