શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા, હાઇ વે બંધ, રામબન પાસે પુલ તૂટતા પ્રવાસી ફસાયા

જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યત્ થઇ ગયું છે રામબન પાસે પુલ તૂટતા કેટલાક પ્રવાસીઓ જમ્મુમાં ફસાઇ ગયા છે. હાઇવે બંધ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલી બરફ વર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બરફ વર્ષાના કારણે તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યાં છે. રાજ્ય સરકારે આ વર્ષની બરફ વર્ષાને કુદરતી આફત જાહેર કરી છે. પુલ તૂટતા ટ્રાફિક જામ રવિવારે ભારે બરફ વર્ષાની વચ્ચે રામબનની પાસે પુલનો મોટો ભાગ તૂટી ગયો છે. પૂલ તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જેના કારણે અનેક પ્રવાસી જમ્મુમાં ફસાઇ ગયા છે. ભારે બરફ વર્ષાના કારણે પ્રવાસીઓને થોડા દિવસ જમ્મુમાં જ રોકાવું પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકારે બરફ વર્ષા માટે કોઇ પ્રિપ્લાન ન કર્યું હોવાનો આક્ષેપ પણ પ્રવાસીઓ કરી રહ્યાં છે. ઠંડા પવન સાથે બરફ વર્ષોનો કેર ઠંડા પવન અને સતત થઇ રહેલી બરફવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.ઠેર-ઠેર લોકો તાપણું કરીને ઠંડીથી રાહત મેળવવા કોશિશ કરી રહ્યાં છે. લોકો કામકાજ વિના બહાર જવાનું ટાળી રહ્યાં છે. સ્થાનિક લોકોના જીવન પર ઠંડી અને બરફ વર્ષાની અસર પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB fact check: આધાર કાર્ડ પર મફતમાં મેળવો એક AC, શું કેન્દ્ર સરકારે કરી યોજનાની જાહેરાત? જાણો PIBએ જણાવ્યું સત્ય?

કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો

આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી

રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકેન્ડના ઘરતીકંપે સર્જી ભીષણ તબાહી

15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ

કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી

કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા

Embed widget