શોધખોળ કરો

પશ્ચિમ બંગાળના વૈજ્ઞાનિકોનો કમાલ, માત્ર 500 રૂપિયાની કિંમત વાળી કોરોનાની ટેસ્ટ કિટ બનાવી

જીસીસી બાયૉટેક ઇન્ડિયાના એમડી આર મજૂમદારે કહ્યું કે બે મહિનાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બાદ અમે આ કિટ તૈયાર કરી છે. આ આછી કિંમતવાળી કિટ છે. કેમકે આનો બનાવવા વપરાયેલી તમામ સામગ્રી અમે જ બનાવી છે. અમે એક કરોડ ટેસ્ટ કિટ બનાવી છે, અને સ્ટૉરમાં 40 લાખ કિટ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેની લડાઇમાં એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે, પશ્ચિમ બંગાળના 24 નોર્થ પરગાનાની એક બાયૉટેક લેબે કોરોના ટેસ્ટ માટે માત્ર 500 રૂપિયાની કિંમતવાળી એક ટેસ્ટ કિટ બનાવી છે. બાયૉટેક લેબનો દાવો છે કે તેમને એક કરોડ ટેસ્ટ કિટ બનાવી છે. જીસીસી બાયૉટેક ઇન્ડિયાના એમડી આર મજૂમદારે કહ્યું કે બે મહિનાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બાદ અમે આ કિટ તૈયાર કરી છે. આ આછી કિંમતવાળી કિટ છે. કેમકે આનો બનાવવા વપરાયેલી તમામ સામગ્રી અમે જ બનાવી છે. અમે એક કરોડ ટેસ્ટ કિટ બનાવી છે, અને સ્ટૉરમાં 40 લાખ કિટ છે. જો ભારત રોજના ત્રણ લાખ ટેસ્ટ કરવા ઇચ્છે તો અમે કોઇપણ સમસ્યા વિના સરકારનુ સમર્થન કરીશું. ઉલ્લેખનીય છે કે ટેસ્ટિંગ કિટ કોરોના વાયરસ સામે લડવા માટે સૌથી મહત્વનુ હથિયાર છે. આઇસીએમઆર ટેસ્ટિંગને વધારવા સંબંધિત તમામ પ્રયાસો કરી રહી છે. વૈશ્વિક રીતે આ ટેસ્ટ કિટોની મોટી માંગ છે, અને દરેદ દેશ આને ખરીદવા માટે પુરેપુરી તાકાતનો ઉપયોગ કરી રહ્યાં છે. નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસને કેર શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે, અને 4213 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોનો આંકડો 67152 પર પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget