શોધખોળ કરો

શું PM મોદી આપી રહ્યા છે હેડ કોન્સ્ટેબલની એક્ઝામ? CRPFએ જાહેર કર્યું એડમિટ કાર્ડ

લખનઉઃ દુનિયા આખી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ઓળખે છે. પરંતુ અમુક શૈક્ષણીક સંસ્થાનોમાં એવા લોકો પણ છે કે, જે દેશના પ્રધાનમંત્રીને નથી ઓળખતા આનો પુરાવો પેરા મિલિટ્રી ફોર્સ CRPFની વેબસાઇટ પર છે કે,જ્યાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નામથી હેડ કોંસ્ટેબલની લેખિત પરીક્ષા માટે રોલ નંબર બહાર પાડવામાં આવ્યો છે. એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ એડમિટ કાર્ડ આપતી વખતે તમામ બાબતોની તપાસ કરી લેવામાં આવી છે. અને સંતોષ થયા બાદ જ એડમીટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. એડમિટ કાર્ડ પર આપેલી માહિતી મુજબ નરેંદ્ર મોદીનો જન્મ 18-10-1992માં થયેલો છે. તેના પિતાનું નામ રનેંદ્ર મોદી છે. તે અમૃતસરના સમરઇ ગામના રહેનાર છે. એડમિટ કાર્ડ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની તસ્વીર લગડવામાં આવી છે. એડમિટ કાર્ડનો નંબર 005615 છે. રોલ નંબર 2430026090 લખેલ છે. આ એડમિટ કાર્ડને CRPFના રામપુર સેંટરમાં 15-07-2016 ના રોજ કૉન્સ્ટેબલ માટે લેખિત પરીક્ષા માટે બહાર પાડવામાં આવ્યું છે. આ એડમિટ કાર્ડ પર પીએમ મોદીની સ્કેન કરેલી તસ્વીર લગડવામાં આવ છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગ આ બાબતને લઇને ગંભીર છે. મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

Independence Day 2026 :શું તમે જાણો છો, અંગ્રજો સામે પ્રથમ સ્વતંત્રતાનું આંદોલન ક્યારે અને કયાંથી શરૂ થયું હતું?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Embed widget