શોધખોળ કરો
Advertisement
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન, કહ્યું- 'કૉંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું જવાબ આપે'
આજે લોકસભામાં બજેટ સત્રના પ્રથમ ચરણનો અંતિમ દિવસ છે. લોકસભામાં સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કૉંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપે.
નવી દિલ્હી: આજે લોકસભામાં બજેટ સત્રના પ્રથમ ચરણનો અંતિમ દિવસ છે. લોકસભામાં સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કૉંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપે.
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોદન બીલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ સમજવી પડશે. અમિત શાહે કહ્યું કલમ 370 પર 17 મહિનામાં વિપક્ષ અમારી પાસે હિસાબ માંગી રહ્યો છે, હું તેમને પૂછવા માંગુ છુ કે 70 વર્ષ સુધી તમે શું કર્યું. પેઢીઓ સુધી જમ્મુ કાશ્મીર પર શાસન કરનારા જણાવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement