શોધખોળ કરો

વાયરલ થઈ છોકરીઓની લુંગી પહેરવાની સ્ટાઈલ, હકીકત છે કંઈક આવી!!

કેરલ: લુંગી પહેરેલી છોકરીઓનો એક ગ્રુપ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં લગભગ 8થી 10 છોકરીઓ લુંગી પહેરેલી દેખાઈ રહી છે. આ ફોટાને શેયર કરનાર લખી રહ્યો છે કે આ છોકરીઓએ કેરળમાં સ્કુલોમાં જિંસ પહેરવા પર પ્રતિબંધના કારણે લુંગીને જિંસના રૂપમાં પહેરી છે. પરંતુ આ ફોટોની સચ્ચાઈ શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. બતાવવામાં આવી રહ્યું છે કે આ ફોટો કેરળની કૉલેજનો નથી, પરંતુ અગાઉ 2015માં પણ આ ફોટો વાયરલ થયો હતો. જેમાં આ છોકરીઓને સાઉથ ઈંડિયન અભિનેતા મહેશ બાબુના ફ્રેન બતાવવામાં આવી રહ્યા છે. વાયરલ થઈ છોકરીઓની લુંગી પહેરવાની સ્ટાઈલ, હકીકત છે કંઈક આવી!! વર્ષ 2015માં તેલુગુ વેબસાઈટ પર પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે, યૂએસએમાં અમુક છોકરીઓએ મહેશ બાબુની ફિલ્મ ‘શ્રીમાનઠ્ડૂ’ના ક્રેઝમાં લૂંગી પહેરેલી હતી. ફોટાને હવે 1000થી વધુ લોકો દ્ધારા શેયર કરવામાં આવી ચૂક્યો છે. સેલિબ્રિટી હેયર સ્ટાઈલિસ્ટ સપના ભવનાની સહિત ઘણી સેલેબ્સે તેને ફેમિનિજ્મ બતાવીને શેયર કર્યો હતો, જેના પછી આ ફોટો ટ્રેંડમાં આવી ગયો હતો. ટીવી એંકર અર્ચના વિજયને ટ્વિટ કરીને આ ફોટોની નીચે લખ્યું છે કે, ‘કેરલાની કૉલેજોમાં હાલ જીંસ પહેરવા બદલ બેન લગાવવામાં આવ્યો છે, જેના પછી આ છોકરીઓએ લુંગી પહેરી છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Embed widget