શોધખોળ કરો

WhatsAppની નવી પ્રાઇવેટ પોલિસી ટૂંક સમયમાં દેશે દસ્તક, કંપનીએ યુઝર્સના કયા ડેટા સુરક્ષિત હોવાનો કર્યો દાવો

WhatsApp હવે ટૂંક સમયમાં ન્યુ એપડેટ યુઝ્રર્સને મોકલશે. જેને એક્સેપ્ટ કર્યા બાદ જ આગળ WhatsAppનો ઉપયોગ કરી શકાશે. આ સાથે કંપનીએ યુઝર્સના કેટલાક ડેટા સુરક્ષિત હોવાનો પણ દાવો કર્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી WhatsApp તેની પ્રાઇવેટ પોલીસીને લઇને ચર્ચામાં છે. આ મામલે બબાલ તથા કંપનીએ મે સુધી આ મામલાને ટાળી દીધો હતો. જો કે હવે કંપની ફરી નવી રીતે પ્રાઇવેટ પોલીસી લાગૂ કરવાની તૈયારી કરી રહી છે.  કઇ રીતે થશે લાગૂ જાણીએ.. નવેસરથી લાગૂ થશે પ્રાઇવેટ પોલિસી WhatsAppઆ  પહેલા પણ અપડેટનું એલર્ટ ફોન સ્ક્રિન પર આપી દીધું હતું. યુઝર્સે નવી પોલીસી એક્સેપ્ટ ન કરનાર માટે અકાઉન્ટ બંધ કરવાની પણ વાત કરી હતી. આ મામલે દુનિયાભરમાં તેની પોલિસીને મુદે વિરોધ થયો હતો. જેના કારણે કંપનીએ પ્રાઇવેટ પોલિસીનું અપડેશન  માટે તારીખ મે માસ સુધી લંબાવવાની વાત કરી હતી જોકે હવે તેને નવેસરથી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.  કયા ડેટા સુરક્ષિત રહેવાનો કર્યો કંપની દાવો
WhatsApp કંપનીએ નવી પ્રાઇવેટ પોલિસી વિશે વાત કરતા જણાવ્યું કે, યુઝર્સે અપડેટ ઓપ્શન એક્સ્પ્ટ કરવું પડશે નહિ તો યુઝર આ એપ યુઝ નહીં કરી શકે. જો કે કંપની તરફથી એન્ડ  એન્ડ ક્રિપ્શન સુરક્ષિત રાખવાનો વાયદો કર્યો છે. દરરોજ જોડાઇ છે એક મિલિયન લોકો ફેસબુકના સ્વામિત્વવાળી કંપની WhatsApp મુજબ  તે બિઝનેસ  ચેટ અને શોપિંગ સર્વિસ આપી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે, દરરોજ એક મિલિયનથી વધુ લોકો બિઝનેસ WhatsApp ચેટ સાથે જોડાયા છે. આ સર્વિસ કસ્ટમર સર્વિસ માનીને કંપની વેપારીઓ પાસેથી શુલ્ક લે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
Assembly Election 2026: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ; આસામમાં 85.04%, કેરળમાં 77.38% અને પુડુચેરીમાં 89.08% થયું મતદાન
Assembly Election 2026: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ; આસામમાં 85.04%, કેરળમાં 77.38% અને પુડુચેરીમાં 89.08% થયું મતદાન
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
Kerala Election: ત્રિશૂરમાં દોઢ કલાક મત આપવા લાઇનમાં ઉભા રહ્યાં 62 વર્ષના વૃદ્ધ, મતદાન કરતાં જ થયું મોત
Kerala Election: ત્રિશૂરમાં દોઢ કલાક મત આપવા લાઇનમાં ઉભા રહ્યાં 62 વર્ષના વૃદ્ધ, મતદાન કરતાં જ થયું મોત

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Embed widget