શોધખોળ કરો

WHOએ કોવિશિલ્ડને વિશ્વમાં ઇમરજન્સી ઉપયોગની આપી મંજૂરી, નવા સ્ટ્રેન વાળા દેશો પણ....

ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ફરી એકવાર ભારત માટે ગૌરવના સમાચાર આવ્યા છે. WHOએ એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડને વિશ્વમાં ક્યાંય પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOએ કોવૈક્સ પ્રોગામ અંતર્ગત કોવિશિલ્ડને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. પુણાની સીરમ ઈંસ્ટિટ્યુટ ઓફ ઈંડિયા આ રસીનું ઉત્પાદન કરી રહી છે. ભારતે અત્યાર સુધીમાં કેટલાય દેશોને આ વેક્સિન પહોંચાડી છે. WHOના નિષ્ણાંતોના મતે જ્યાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે તે દેશોમાં કોવિડશિલ્ડ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે. WHO તરફથી મંજૂરી મળ્યા પછી, જે દેશો રસી વાપરવામાં ખચકાટ અનુભવતા હશે તે દેશ પણ રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના જે દેશોમાં અત્યાર સુધી રસી નથી પહોંચી શકી અને જ્યાં જનસંખ્યા સતત કોરોનાના જોખમનો સામનો કરી રહી છે એવા દેશમાં કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

Embed widget