શોધખોળ કરો

પ્રેમી સાથે બેડરૂમમાં હતી પત્ની અને અચાનક પતિ આવી ગયો પછી.....

આ મામલે ડીસીપી વિજય કુમારે જણાવ્યું કે પતિ દરરોજની જેમ કામ પર ગયો હતો. પરંતુ એ દિવસે તે કોઈ કામને લઈને વહેલો ઘરે આવી ગયો હતો.

નવી દિલ્હીઃ રાજધાનીના સાઉથ દિલ્હી વિસ્તારમાં એક પત્ની તેના પ્રેમી સાથે ઘર પર સંબંધ બાધી રહી હતી. ત્યારે જ અચાનક તેનો પતિ આવી પહોંચ્યો. બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ તેણે ગુસ્સામાં બન્ને એક રૂમમાં લોક કરી દીધા. મહિલાના પતિથી બચવા માટે પ્રેમી 5માં માળેથી કૂદી ગયો અને તેનું મોત થઈ ગયું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) આ મામલે ડીસીપી વિજય કુમારે જણાવ્યું કે પતિ દરરોજની જેમ કામ પર ગયો હતો. પરંતુ એ દિવસે તે કોઈ કામને લઈને વહેલો ઘરે આવી ગયો હતો. તેણે ઘરે આવીને જોયું તો પત્ની અન્ય પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. પ્રેમી સાથે બેડરૂમમાં હતી પત્ની અને અચાનક પતિ આવી ગયો પછી..... આ જોઈને પતિએ ગુસ્સામાં લાલચોળ થઈને પત્નીને થપ્પડ મારી દીધી હતી અને બન્નેને રૂમમાં પુરી દીધા હતા. આ દરમિયાન પત્નીએ ઘરનો દરવાજો ખોલવાનું કહીને પોતાના હાથની નસ કાપી લીધી હતી.
પ્રેમી સાથે બેડરૂમમાં હતી પત્ની અને અચાનક પતિ આવી ગયો પછી..... જોકે પતિથી બચવા માટે પ્રેમીએ બાલકની થતા 5માં માળે પહોંચી ગયો. જ્યાં જોયું કે તેનો પતિ બહાર જ બેઠો છે. તેનાથી બચાવ માટે પ્રેમી ઉપરથી નીચે કુદી ગયો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જ્યારે લોકોનું કહેવું છે કે મહિલાના પતિએ પ્રેમીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે હાલમાં પોલીસ આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે તપાસ કરી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
કર્ણાટકમાં સત્તા પરિવર્તન નક્કી! ડીકે સરકારમાં 4 ડેપ્યુટી CM, નામ ફાઈનલ
કર્ણાટકમાં સત્તા પરિવર્તન નક્કી! ડીકે સરકારમાં 4 ડેપ્યુટી CM, નામ ફાઈનલ
EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ
EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
Embed widget