શોધખોળ કરો

મોદી સરકાર 5 લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરી દેશે ? વાયરલ મેસેજ અંગે શું કરાઈ સ્પષ્ટતા ?

કેન્દ્ર સરકારની આવક પર પણ અસર થઈ છે તેથી કેન્દ્ર સરકાર પાંચ લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરશે એવો દાવો કેટલાક અખબારી અહેવાલોમાં કરાયો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ હતી. આ કારણે કેન્દ્ર સરકારની આવક પર પણ અસર થઈ છે તેથી કેન્દ્ર સરકાર પાંચ લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરશે એવો દાવો કેટલાક અખબારી અહેવાલોમાં કરાયો હતો. જો કે કેન્દ્ર સરકારે આ દાવાને ખોટો ગણાવીને કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરવાની કોઈ દરખાસ્ત નહીં હોવાની સ્પષ્ટતા કરી છે. આ અખબારી અહેવાલમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારના પર્સોનલ, શસ્ત્ર નિર્માણ અને રેલ્વે વિભાગના કર્મચારીઓને નિશાન બનાવીને તેમને છૂટા કરાશે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, પર્સોનલ વિભાગે 30 વર્ષથી વધારે વર્ષ નોકરીમાં ગાળ્યાં હોય કે પછી 55 વર્ષથી વધારે વય હોય એવા તમામ કર્મચારીઓની વિગતો માંગી છે. આ કર્મચારીઓને કાયદો લાવીને છૂટા કરી દેવાશે. અત્યારે 60 વર્ષની નિવૃત્તિની વય છે પણ પાંચ વર્ષ પહેલાં તેમને નિવૃત્ત કરી દેવાશે અને પેશંન પણ ઓછું મળશે એવો દાવો આ અહેવાલમાં કરાયો હતો. આ કર્મચારીઓને ગ્રેચ્યુઈટી તથા પેન્શન ઓછું મળશે તેમજ પ્રમોશનનો લાભ નહીં મળે એવો દાવો પણ કરાયો હતો. ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા છે અને કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત અંગે વિચાર કરી રહી નથી તેથી મહેરબાની કરીને આ પ્રકારના ખોટા સમાચારોથી સાવધાન રહો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Embed widget