શોધખોળ કરો

ICC વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ મેચમાં મળેલી હારને હજુ ભૂલી શક્યો નથીઃ લોકેશ રાહુલ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 અગાઉ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમે ઇન્ડિયાને 18 રનથી હરાવ્યું હતું.

નવી દિલ્હીઃ ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે કહ્યું કે, વર્લ્ડકપ 2019ના ગ્રુપ ચરણમાં શાનદાર પ્રદર્શન બાદ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ મળેલી હાર તેના અને ટીમના અન્ય ખેલાડીઓને  હજુ પણ પરેશાન કરી રહી છે. માંન્ચેસ્ટરમાં રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 અગાઉ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમે ઇન્ડિયાને 18 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન પણ તૂટી ગયું છે. રાહુલે ધ માઇન્ડ બિહાઇન્ડ ચેટ શોમાં કહ્યું હતું કે, જો તેને પોતાની લાઇફની કોઇ એક મેચનું પરિણામ બદલવાની તક મળે તો તે નિશ્વિત રીતે 2019 વર્લ્ડકપ સેમિફાઇનલ હશે. તેણે કહ્યુ કે, આ વર્લ્ડકપ સેમિફાઇનલની મેચ હશે. મને લાગે છે કે અમારામાંથી મોટાભાગના લોકો કદાચ એ હારને પચાવી શક્યા નથી. અમને તે હાર હજુ પણ પરેશાન કરી રહી છે. તેણે કહ્યું કે, હું વિચારી પણ શકતો નથી કે સીનિયર ખેલાડીઓ શું અનુભવતા હશે. જ્યારે આખી ટુનામેન્ટમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હોય ત્યારે આ પ્રકારનું પરિણામ આવવું મુશ્કેલ હોય છે. હું હજુ પણ એ ખરાબ સપનાને  જોઇને ક્યારેક ક્યારેક જાગી જાઉં છું. ભારતીય ટીમ 2019 વર્લ્ડકપના ગ્રુપ ચરણમાં સૌથી સારુ પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇગ્લેન્ડ સિવાય લીગ મેચમાં સૌથી સફળ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget