શોધખોળ કરો
Advertisement
પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ 31 જૂલાઇએ કરી શકે છે નવી રાજકીય પાર્ટીની જાહેરાત
નવી દિલ્લીઃ સ્વરાજ અભિયાન સંગઠનના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ 31 જૂલાઇના રોજ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. દિલ્લીમાં આ સંગઠનની એક બેઠક થવા જઇ રહી છે. આ બેઠક દરમિયાન એક હજાર પ્રતિનિધિ નવી પાર્ટી બનાવવાનો પ્રસ્તાવ રાખી શકે છે.
આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે સ્વરાજ અભિયાન સંગઠન બનાવ્યું હતું. પરંતુ રાજકીય પાર્ટી બનાવી નહોતી. હવે 31,જૂલાઇના રોજ યોજાનારી બેઠકમાં આ વાતની જાહેરાત થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement