શોધખોળ કરો

આ વર્ષે ભારત પાછો નહીં ફરે જાકિર નાઈક, 80 હજાર કલાકની સ્પીચ ટેપની તપાસ ચાલુ

નવી દિલ્હી: વિવાદિત ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક આ વર્ષે ભારત પાછો નહીં આવે. અગાઉ જાકિર બે-ત્રણ અઠવાડિયામાં ભારત પાછો ફરે તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટના મતે, એવું કહેવામાં આવે છે કે જાકિર આ વર્ષે ભારત પાછો નહીં ફરે. આ વાતની સ્પષ્ટતા જાકિરના વકીલ મુબીન સોલ્કરે કરી છે. જાકિરના વકીલે કહ્યું કે, કેંદ્ર અને રાજ્ય સરકારોએ 9 ટીમો નિયુક્ત કરી છે અને એંજસીઓએ તપાસ શરૂ કરી દીધી છે. અમને લાગે છે કે જાકિરને અહીં આવવાની જરૂર નથી. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, આવા રિપોર્ટસ આવ્યા પછી નાઈકે ભારત પાછા ફરવાના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. હાલ જાકિર નાઈકની સ્પીચની ટેપ તપાસ એન્જસીઓ કરી રહી છે. જાકિરની ટેપ 80 કલાકની છે. સાથે વિવાદાસ્પદ પ્રચારક જાકિર નાઈક દ્ધારા રચાયેલી ગેર કાયદેસર સંગઠન ઈસ્લામિક રિચર્સ ફાઉંડેશન (આઈઆરએફ)ની ગતિવિધિઓને ગૃહ મંત્રાલય તપાસ કરી રહ્યું છે. આરોપ છે કે આ એનજીઓને વિદેશોમાંથી મળેલા ફાળાનો ઉપયોગ રાજનૈતિક ગતિવિધિઓ અને લોકોને કટ્ટરવાદી વિચારો તરફ પ્રેરિત કરવા માટે કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget