શોધખોળ કરો

સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશના ITBPના જવાનોએ -15°C તાપમાનમાં યોગ કર્યા હતા

નવી દિલ્હીઃ આજે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે, આ વર્ષે કાર્યક્રમનો મુખ્ય વિષય ‘હ્રદય માટે યોગઃ યોગ ફૉર હાર્ટ’ રાખવામાં આવ્યુ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશના ITBPના જવાનોએ -15°C તાપમાનમાં યોગ કર્યા હતા. સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો આંતરાષ્ટ્રીય યોગ દિવસની કેટલાક આશ્ચર્યજનક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં સિક્કિમની કેટલીક તસવીરો સૌથી વધુ વાયરલ થઇ રહી છે. અહીં ITBPના જવાનોએ ઓપી દોરજિલાની પાસે 19000 ફૂટની ઉંચાઇ પર માઇનસ 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ કર્યા હતા. સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત તારા મેદાનમાં 40 હાજર લોકોની સાથે યોગ કર્યા હતા. સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો યોગ ગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યાં હતા. સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો સેનાના જવાનોએ -15°C તાપમાનમાં કર્યા યોગ, જુઓ આશ્ચર્યજનક તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  

રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

Embed widget