શોધખોળ કરો

Maharashtra: નિતિન ગડકરીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઓફિસમાં બે વખત આવ્યો ફોન

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગડકરીની નાગપુર સ્થિત ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી છે.

નાગપુર:કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગડકરીની નાગપુર સ્થિત ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા.

Pilot Captain Mohit:ફ્લાઇટમાં અનાઉંસમેન્ટ દરમિયાન શાયર બની ગયો પાયલટ, જુઓ Video

Pilot Captain Mohit: એક પાયલોટનું  ફ્લાઈટની આ  જાહેરાત ખૂબ  વાયરલ થઈ રહી છે. તેમની જાહેરાતનો અંદાજ ડેઇલી ફ્લાઇટ શિડ્યુઅલથી અલગ હતો, લોકો તેના આ અંદાજને પ્રેમ કરી રહ્યાં છે.

આ પાયલોટને આવકારવાની અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. આ વખતે ફરી કેપ્ટન મોહિતે મુસાફરોનું ખાસ રીતે સ્વાગત કર્યું. આ ફ્લાઈટમાં તેમના બે ખાસ મહેમાનો પણ મુસાફરી કરી રહ્યા હતા. આ બે ખાસ મહેમાનો માટે એક સુંદર પંક્તિ બોલ્યા પછી જ તેણે પોતાની કવિતા પૂરી ક ઘટના સ્પાઈસ જેટની ફ્લાઈટની છે જ્યારે પાઈલટે ફ્લાઈટ પહેલા રૂટીન એનાઉન્સમેન્ટ શરૂ કર્યું હતું પરંતુ તેની સ્ટાઈલ રૂટીનથી ઘણી અલગ હતી. તેમની જીભ પર ન તો અંગ્રેજી હતું કે ન તો ઘસાઇ ગયેલી એ નિયમોની ટેપ.  લોકો તેમની કવિતાની શૈલીથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયા. 

 માતા અને પુત્રનું સ્વાગત કર્યું

 વીડિયોની શરૂઆતમાં પાયલટ હિન્દીમાં વાત કરતો જોવા મળે છે તે  કાવ્યાત્મક રીતે જાહેરાત કરે છે. તે એ પણ જણાવે છે કે શા માટે આ ફ્લાઇટ તેના માટે ખાસ છે. તેણે કહ્યું કે તેની માતા અને એક વર્ષનો દીકરો તેની સાથે પહેલીવાર પ્રવાસ કરી રહ્યા છે. તેણે કહ્યું, "આ ફ્લાઇટમાં એવી બે વ્યક્તિ પ્રવાસ કરી રહી છે. જેને મારૂ ડાઇપર બદલ્યું છે અને બીજુ હું તેને ડાઇપર બદલી રહ્યો છે"

વીડિયોને લાખો લાઈક્સ મળી છે

આ વીડિયો એક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી ક્લિપને 7.4 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને સંખ્યા વધી રહી છે. ઉપરાંત, પોસ્ટને લગભગ 1.1 લાખ લાઇક્સ મળી છે. લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતાં વિવિધ કોમેન્ટ્સ આપી છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Instagram વપરાશકર્તાઓની પ્રતિક્રિયા

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સ્પષ્ટપણે જાણી શકાય છે કે તમે તમારી માતા અને પુત્રને સાથે પ્રથમ ફ્લાઈટ લેવા માટે કેટલા ઉત્સુક છો. અન્ય એક યુઝરે કહ્યું કે, તમે બધા મુસાફરો અને દર્શકોને જે ખુશી આપી તે  ખૂબ જ ખાસ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
Embed widget