શોધખોળ કરો

Rain Forecast : રાજ્યના આ વિસ્તારમાં ફરી વરસશે વરસાદ, જાણો અંબાલાલે શું કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતમાં ફરી વરસાદના સંકેત આપ્યાં છે. ગુજરાતમાં ફરી ક્યાં દિવસથી ચોમાસુ સક્રિય થશે જાણીએ......

Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરી છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ફરી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટછવાયા ઝાપટા સિવાય રાજ્યમાં વરસાદ સદંતર બંધ છે, ત્યારે  હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી ગુજરાતમાં વરસાદના સંકેત આપ્યાં છે. અંબાલાલના આંકલન મુજબ  રાજ્યમાં આગામી 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદની એન્ટ્રી થઇ શકે છે. અંબાલાલના આંકલન મુજબ 15 થી 20 ઓગસ્ટ વચ્ચે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ટોપિકલ સ્ટ્રોમના પગલે વિરામ લીધેલ ચોમાસુ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ ફરી  સક્રિય થાય તેવો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં  આગામી 7 દિવસ સુધી  વરસાદની કોઇ શક્યતા નથી.   જોકે કેટલીક જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.                                              

હવામાન વિભાગ અનુસાર હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ એક્ટીવ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 93 ટકા સુધી વરસાદ પડ્યો છે. જેમાં બે જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે. જેમાં ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થાય છે.                          

થોડા દિવસોના વિરામ બાદ અનેક રાજ્યોમાં ફરી વરસાદની મોસમ શરૂ થવાની છે. ઉત્તર બાંગ્લાદેશ પર ચક્રવાત છે. જેના કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4-5 દિવસમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 7 દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

રાજધાની દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ અપેક્ષા નથી, પરંતુ પશ્ચિમી પવનોથી લોકોને રાહત મળતી રહેશે અને એક-બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે પશ્ચિમી પવનોને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget