શોધખોળ કરો

Honey Trap:આ 4 હોટ પાકિસ્તાની એક્ટ્રેસ આર્મીના ઈશારે નેતાઓ સાથે શરીર સંબંધ બાંધી હની ટ્રેપમાં ફસાવે છે, ઓફિસરના આક્ષેપથી ખળભળાટ

પાકિસ્તાનના આદિલ રઝા નામના એક રિટાયર્ડ આર્મી ઓફિસરે પાકિસ્તાનની કેટલીક હોટ અભિનેત્રીઓ પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે, આ આરોપોમાં ચાર અભિનેત્રીના નામનો ખાસ ઉલ્લેખ છે.

Pakistani Actresses Name In Honey Trap:પાકિસ્તાનના આદિલ રઝા નામના એક રિટાયર્ડ આર્મી ઓફિસરે પાકિસ્તાનની કેટલીક હોટ  અભિનેત્રીઓ પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે, આ આરોપી બાદ આ ચાર અભિનેત્રીના નામ ચર્ચામાં છે.

પાકિસ્તાનના આદિલ રઝા નામના એક નિવૃત આર્મી  અધિકારીએ રે પાકિસ્તાનની કેટલીક હોટ  અભિનેત્રીઓ પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે, આ આરોપી બાદ આ ચાર અભિનેત્રીના નામ ચર્ચામાં છે. જો કે અભિનેત્રીઓએ આરોપીને નકારતા અધિકારી સામે  ફરિયાદ કરવાની વાત કરી છે. હની ટ્રેપના મામલે સજલ અલી અને માહિલા ખાન જેવી કેટલીક અભિનેત્રીના નામ ચર્ચામાં છે.

પાકિસ્તાનના આદિલ રઝા નામના એક નિવૃત  આર્મી અધિકારીએ સજલ અલીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જે પાકિસ્તાનની ફિલ્મની સાથે બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. કરોડો લોકો તેની અભિનિય અને અદાકારીના દિવાના છે.

હની ટ્રેપનો આરોપ ફેમસ અભિનેત્રી કુબરા ખાન પર પણ લાગ્યો છે. હની ટ્રેપમાં આ હોટ અભિનેત્રીનું નામ પણ ચર્ચાંમાં છે. કુબરા ખાને તેમના પર લાગેલા આરોપસર ફરિયાદ કરવાની પણ વાત કરી છે. ઉલ્લેખનિય છે કે, કુબરા ખાનનું પાકિસ્તાનની ખુબસૂરત અભિનેત્રીની યાદીમાં સામેલ છે. કુબરા ખાને અધિકારીના આ આરોપોને નકરાતા આરોપ માટેના પુરાવા રજૂ કરવા માંગણી કરી છે. 

Honey Trap:આ 4 હોટ પાકિસ્તાની એક્ટ્રેસ આર્મીના ઈશારે નેતાઓ સાથે શરીર સંબંધ બાંધી હની ટ્રેપમાં ફસાવે છે, ઓફિસરના આક્ષેપથી ખળભળાટ

પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાતના પણ આજે લાખો ચાહકો છે. હની ટ્રેપના આરોપ બાદ મહવિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. 

Honey Trap:આ 4 હોટ પાકિસ્તાની એક્ટ્રેસ આર્મીના ઈશારે નેતાઓ સાથે શરીર સંબંધ બાંધી હની ટ્રેપમાં ફસાવે છે, ઓફિસરના આક્ષેપથી ખળભળાટ

માહિરા ખાન પણ હની ટ્રેપના આરોપ બાદ ચર્ચામાં છે. માહિરાની સુંદરતાના પણ કરોડો લોકો દિવાના છે. તેણે પાકિસ્તાન સાથે શાહરૂખ ખાનની બોલિવૂડ ફિલ્મ રઈસમાં પણ કામ કર્યું છે.

ભાજપના નેતાએ 13 વર્ષની છોકરીને ઘરે બોલાવી બળજબરીથી બાંધ્યા શરીર સંબંધ, લોકોને ખબર પડતાં શું કર્યું?

MP: મધ્યપ્રદેશના બેતુલના એક વિસ્તારમાં સોમવારે રાત્રે એક સગીર બાળકી પર બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ તંગદિલી ફેલાઈ ગઈ હતી. સગીર સાથે દુષ્કર્મના કેસમાં ફરાર આરોપીની ધરપકડને લઈને લોકો ઉશ્કેરાયા હતા. તણાવ એટલો વધી ગયો કે બદમાશોએ તેના ઘરની સામે પાર્ક કરેલી આરોપીની કારને આગ ચાંપી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બળપ્રયોગ કરીને વાતાવરણને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બેતુલ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સાંજે કેટલાક લોકો એક સગીર છોકરીને કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઈ ગયા હતા. તેની ફરિયાદ હતી કે લોટ મિલ ચલાવતા રમેશ ગુલહાનેએ 11 વર્ષની સગીર સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ સ્થાનિક નાગરિકોએ આ કેસને લઈને પોલીસ પાસે આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે.

ઘટનાની વાત કરીએ તો, કેટલાક બદમાશોએ તેના ઘરની સામે પાર્ક કરેલી આરોપીની કારને આગ ચાંપી દીધી હતી, જેને તરત જ બુઝાવી દેવામાં આવી હતી. પોલીસે વિસ્તારમાં તંગદિલી સર્જવા અને બદમાશોને કાબૂમાં લેવા હળવા બળનો ઉપયોગ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લામાંથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મોડી રાત સુધી પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર હતો. આ દરમિયાન પોલીસે કેટલાક બદમાશોને પણ કસ્ટડીમાં લીધા હતા.

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget