શોધખોળ કરો

પ્રત્યુષા સુસાઇડઃ રાહુલ રાજ સિંહનો ભોગ બની ચૂકી છે આ બે ગુજરાતી ગર્લ્સ પણ

મુંબઇઃ 'બાલિકાવધૂ'થી જાણીતી બનેલી પ્રત્યુષા બેનર્જીના સુસાઇડને લઇને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. તેણીના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર પ્રત્યુષાને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે રાહુલને લઇને આજે એક નવો ખુલાસો થયો છે. મૂળ ગુજરાતી એવી હિર પટેલ અને કેશા ખંભાતિ સહિતની ત્રણ મહિલાઓએ રાહુલ પર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો હતો. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ ધરાવતી હિર પટેલે આરોપ લગાવ્યો હતો કે એવી ડઝનેક યુવતીઓ છે જે રાહુલનો શિકાર બની હશે. હિરના કહેવા પ્રમાણે, રાહુલની મોડસ ઓપરેન્ડી ખૂબ સામાન્ય હતી. પહેલા તે યુવતી સાથે મિત્રતા કરતો હતો બાદમાં તેને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ અપાવવાનું વચન આપી તેની સાથે પ્રેમનું નાટક કરતો હતો. અંતમાં તે પીડિતાને લૂંટીને ભાગી જતો હતો. હિરે દાવો કર્યો હતો કે, રાહુલે તેની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તે રાહુલને 2009માં મળી હતી. હિર પ્રોડ્યુસર અને એક્ટર તરીકે નામ કમાવવા માંગતી હતી. રાહુલે તેને ઇન્ડસ્ટ્રીઝમાં મદદ કરવાનું વચન આપ્યુ હતું. થોડા મહિના બાદ રાહુલે મને કહ્યુ હતું કે તે એક ફિલ્મ કરી રહ્યો છે. તેણે મને 25 લાખ રૂપિયા રોકવાનું કહ્યું. મે તેના પર વિશ્વાસ રાખી 2010માં 25 લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કર્યાના બેન્ક સ્ટેટમેન્ટ બતાવતા કહ્યું કે,  બાદમાં મે તેને રૂપિયા પાછા આપવાનું કહ્યુ તો તેણે મને કહ્યુ હતું કે તું ગમે તે કરી લે હું તને રૂપિયા પાછા આપીશ નહીં. બાદમાં હિર પટેલે પોતાના રૂપિયા પાછા લેવા અનેક પ્રયત્નો કર્યા હતા પણ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. કેશા ખંભાતિએ રાહુલને એક પાર્ટીમાં મળી હતી. રાહુલે બાદમાં મિત્રતા વધારી તેની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરતા કેશાએ તેને આપ્યા હતા. પણ રૂપિયા પાછા માંગતા રાહુલે બહાના શરૂ કરી દીધા હતા. કેશાએ કહ્યુ હતું કે, ગયા વર્ષે મે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પણ કંઇ પરિણામ આવ્યું નહી. મે અંધેરી કોર્ટમાં ગયા મહિને ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી મે મહિનામાં થશે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
8મું પગાર પંચ: ફક્ત DA નહીં, આ ગુપ્ત ફોર્મ્યુલાથી બેઝિક પગાર સીધો થશે ₹69,000!
8મું પગાર પંચ: ફક્ત DA નહીં, આ ગુપ્ત ફોર્મ્યુલાથી બેઝિક પગાર સીધો થશે ₹69,000!
મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય
મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
Embed widget