શોધખોળ કરો

Watch Dance: કચ્ચા બદામ પર પીવી સિંધુનો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પર પણ કચ્ચા બદામ સોન્ગનો જાદુ ચડ્યો છે. તેમણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ સોન્ગ પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. તે કચ્ચા બદામ સોન્ગ પર ડાન્સના સ્ટેપ કરતી જોવા મળી.

Watch dance:બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પર પણ કચ્ચા બદામ સોન્ગનો જાદુ ચડ્યો છે. તેમણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ સોન્ગ પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. તે કચ્ચા બદામ સોન્ગ પર ડાન્સના સ્ટેપ કરતી જોવા મળી.

જો તમે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર વારંવાર મુલાકાત લેતા હોવ તો તમને ખ્યાલ હશે કે  હાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કચ્ચા  બદામના ટ્રેન્ડે કેવું તોફાન સર્જ્યું છે. હાલ આ સોન્ગ  ટ્રેન્ડ થયું છે.  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ  પર પણ આ સોન્ગ અન તેના ડાન્સ સ્ટેપનો જાદુ ચઢ્યો છે તે પણ આ ટ્રેંડમાં સામેલ થઇ ગઇ છે. તે યેલો આઉટફિટમાં કચ્ચા બદામ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમણે તેમના આ ડાન્સનો વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યાં હતો. વીડિયો પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગયો છે. યુઝર્સે તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યાં છે અને જુદી-જુદી કમેન્ટ પણ કરી રહ્યાં છે,

View this post on Instagram
 
A post shared by Sindhu Pv (@pvsindhu1)

પીવી સિંધુ લેટેસ્ટ પોસ્ટમાં  કચ્ચા બદામ સોન્ગ પર સિગ્નેચર સ્ટેપ કરતી જોવા મળી રહી છે. તેમનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. લોકોને સિંધુનો આ અંદાજ ખૂબ જ પંસદ આવી રહ્યો છે. પીવી સિંધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ટ્રેડિંગ રિલ્સ સામાન્ય રીતે બતાવતી રહે છે.

Watch Dance: કચ્ચા બદામ પર પીવી સિંધુનો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

સ્પોર્ટસની સાથે સિંધુ તેની ફેશન સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. કેઝ્યુઅલથી માંડીને ટ્રેડિશનલ સિંધુ દરેક આઉટફિટમાં પરફેક્ટ દેખાય છે. ગ્રીન કલરના અનાકલી શૂટથી માંડીને તે દરેક પ્રકારના આઉટફિટ ટ્રાય કરે છે અને તેના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget