શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો, હાલ કેવી છે સ્થિતિ? જાણો

સૌરાષ્ટ્રના આ શહેર રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોરબીના ટંકારા 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ધોધમાર વરસાદ વરસતા ટંકારા જળમગ્ન થયું.

મોરબીના ટંકારામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોરબીના ટંકારા 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જોકે રાતના 10થી સવારના ચાર વાગ્યા સુધીમાં મોરબીના ટંકારામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ટંકારા જળમગ્ન થયું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. મોરબી શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. મોરબી શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો તો હળવદમાં સાડા ત્રણ ઈંચ, માળિયા મિયાણામાં 3 ઈંચ, ટંકારામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શનાળા રોડ, રવાપર રોડ, રામચોક, દરબારગઢ, નાની બજાર, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો, હાલ કેવી છે સ્થિતિ? જાણો શહેરના લાયન્સ નગર અને રણછોડનગર વિસ્તારમાં તો ઘરમાં વરસાદી પાણી ભરાયા તો હળવદ તાલુકામાં વરસેલા સાડા ત્રણ ઈંચ વરસાદના પગલે શહેર અને ગામડાના રસ્તાઓ પાણી પાણી થયા. હળવદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. જિલ્લાના માળિયા મિયાણામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં. હરીપર-કેરાળી ગામના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો. હરીપરથી મોરબી જવાનો એકમાત્ર માર્ગ બંધ થતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં તો માળિયા તાલુકાની ઘોડધ્રોઈ નદી બે કાંઠે વહેતા સુલતાનપુર, ચીખલી, રાપર ગામને સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો, હાલ કેવી છે સ્થિતિ? જાણો મોરબીમાં વરસેલા ધોધમાર વરસાદથી મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ બે ડેમના 12 દરવાજા ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ ડેમમાંથી 69 હજાર 616 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

Embed widget