શોધખોળ કરો

રાજકોટઃ 20 વર્ષની ભજન ગાયિકાને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા સંબંધ, જંગલમાં જઈને બંનેએ શું કર્યું ?

20 વર્ષીય ભજન ગાયિકાને પોતાનાથી 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે સંબધ બંધાયા હતા. ગાયિકા સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી.

રાજકોટઃ ભજન ગાયિકા હેતલ ડાભીને પોતાનાથી 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે સંબધ બંધાયા હતા પણ બંને સાથે રહી શકે એવું શક્ય ના લાગતાં બંનેએ ઝેરી દાવ પીને આપઘાત કરી લીધો છે. જસદણ તાલુકાના સોમ પીપળિયા ગામની હેતલ રૂપાભાઈ ડાભી( 20 વર્ષ) ભજન ગાયિકા છે. હેતલને મોઢુકા ગામના રાજેશ પરસોતમભાઈ તાવિયા(32 વર્ષ) સાથે સંબધ બંધાયા હતા. રાજેશ તાવિયા બેન્જોવાદક હતો. ભજન ગાયિકા હેતલ સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી. હેતલ અપરિણીત હતી, જ્યારે પરિણીત રાજેશ કિશોરવયના પુત્ર-પુત્રીનો પિતા હતો. આ કારણે બંને માટે સાથે રહેવું શક્ય નહોતું. એકબીજાને ખૂબ ચાહતા રાજેશ અને હેતલ સાથે જીવવાનું શક્ય ન હોવાથી શનિવારે વહેલી સવારે પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. સોમ પીપળિયાની સીમના જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના સ્થાનક પાસે જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી. આજે સવારે 11.30 વાગ્યા દરમ્યાન વન વિસ્તારમાં બન્નેના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવતાં પોલીસે તાત્કાલિક બેયના પરિવારજનોને બોલાવી લીધા હતા. કુટુંબીજનોની પૂછપરછમાં બંને વચ્ચે પ્રણય હોવાની જાણ થઈ હતી. બંનેના પરિજનો એમના અફેરથી વાકેફ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. રાજેશ અને ભજનિક હેતલના મૃતદેહ પાસેથી પોલીસને ૩ પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમણે પોતાના પ્રેમ સંબંધની વાત કરીને જીવવું તો સાથે અને મરવું હોય તો પણ સાથે એમ જણાવ્યું છે. લખાણની નીચે બન્નેએ સહી કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget