શોધખોળ કરો

રાજકોટમાં શ્રમિકોની ગુંડાગીરી, કેમેરો ઝૂંટવી ABP અસ્મિતાના રિપોર્ટર પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોની ભીડમાં ગુંડા તત્વોએ ABP અસ્મિતાના રિપોર્ટર હાર્દિક જોષી પર જીવલેણ હુમલો કર્યો હતો

રાજકોટઃ રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોની ભીડમાં ગુંડા તત્વોએ ABP અસ્મિતાના રિપોર્ટર હાર્દિક જોષી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં રિપોર્ટરનું માથુ ફૂટતા લોહીલૂહાણ થઇ ગયો હતો.  તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એટલું જ નહી હુમલાખોરો રિપોર્ટર પાસેથી કેમેરો પણ ઝૂંટવીને લઇ ગયા હતા. આ મામલે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોએ વતન જવાની જીદ પકડી હતી. પરપ્રાંતિયો નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કર્યો હતો. દરમિયાન શ્રમિકોએ ABP અસ્મિતાના રિપોર્ટર  પર હુમલો કર્યો હતો.  શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પરના વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને ધોકા લઇ ટ્રક, કારના કાચ ફોડ્યા હતા. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ટોળાને ઉશ્કેરનાર અને વીડિયો બનાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. શાપરમાં પરપ્રાંતિઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને પણ ઈજા પહોંચી હતી. જોકે, સ્થાનિક લોકો તેમને બચાવીને દૂર લઇ ગયા હતા. રાજકોટમાં પત્રકાર હાર્દિક જોષી પર થયેલા હુમલાને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વખોડી હતી. તેમણે કહ્યું કે, હું આ હુમલાને વખોડું છું. હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે  ગુજરાત પોલીસ વડાએ આદેશ આપ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget