શોધખોળ કરો

96 ટકા રિકવરી રેટ ધરાવતા સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો

વેરાવળ તાલુકાના આદ્રી ગામના 37 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વેરાવળઃ ગીર સોમનાના જિલ્લામાં વધુ એક કોરોનાને કેસ નોંધાયો છે. કોરોનામુક્ત થવા જઈ રહેલ ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક કેસ આવતા તંત્ર તોડતું થયું છે. વેરાવળ તાલુકાના આદ્રી ગામમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના આદ્રી ગામના 37 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા 22 મેના રોજ મુંબઈથી આવી હતી અને તે ભાલકા ખાતેના શેલ્ટર હોમમાં કોરેન્ટાઈન હતા. કોરેન્ટાઈન પિરિયડ પૂરો થતાં કોડીનારનાં મોરવડ ગામે તે તેના પિતાને ઘરે મળવા ગઈ હતી. તેનું આજેઠા પીએચસી સેન્ટર દ્વારા 4 જૂનના રોજ સેમ્પલ લેવામાં આવ્યું હતું જે આજે કોરોના પોઝિટિવ આવ્યું છે. આ સાથે જ ગિર સોમનાથ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 46 થઈ ગઈ છે. જોકે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 44 લોકો રિકવર થઈને ઘરે ગયા છે જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે. જિલ્લાનો રિકવરી રેટ લગભગ 96 ટકા જેટલો છે. જિલ્લામાં એક પણ મોત કોરોનાને કારણે થયું નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2080 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 2307 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

Embed widget