શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને લાગ્યો વધુ એક ફટકો, આ નેતા જોડાયા ભાજપમાં ?

આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

રાજકોટઃ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી મનોજ રાઠોડે રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને લાગ્યો વધુ એક ફટકો, આ નેતા જોડાયા ભાજપમાં ? પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડ ભાજપમાં જોડાયા છે. મનોજ રાઠોડ જસદણમાં પ્રદેશ ઉપ પ્રમુખ ડો. ભરત બોધરાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. રાજકોટ જિલ્લા કોગ્રેસ તેમજ લોધિકા કૉંગ્રેસ તાલુકાની નબળી નેતાગીરીને કારણે રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો કે લોધિકા તાલુકા પંચાયતની 19 ટિકિટ ખોટી રીતે અપાઇ છે. આવી નેતાગીરી સાથે હું કામ કરી શકુ તેમ નથી. આ આક્ષેપ સાથે ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી મનોજ રાઠોડે રાજીનામું આપ્યું છે.

ટોપ સ્ટોરી

Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Embed widget