શોધખોળ કરો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલો કોરોના સંક્રમિત વ્યક્તિ ઝડપાયો, જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જોકે મંગળવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જોકે મંગળવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે કઈ રીતે સંક્રમિત થયો તેની જાણ હજુ સુધી થઈ નથી. કારણ કે તે પોતાના ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરવામાં અધિકારીઓને સહયોગ આપી રહ્યો નથી. જ્યારે તે વ્યક્તિને પોતે કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો હોવાની જાણ થતાં જ તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ભાગી પણ ગયો હતો. સોમવારે સાંજે આ વ્યક્તિની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલ દ્વારા તેને રેફર કરવામાં આવ્યો હતો. જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેને કેટલીક ફોર્માલિટી પૂરી કરવાનું કહ્યું તો તે ત્યાંથી ભાગી ગયો હતો. ડોક્ટરોએ આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ એલર્ટ કર્યાં હતા. કારણ કે તે વ્યક્તિનો ફોન સ્વિચ્ડ-ઓફ આવી રહ્યો હતો . જોકે, સાવચેત પોલીસે દોઢ કલાકની મહેનત બાદ તેને જંગલેશ્વર વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાશકારો લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત
Rajkot News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો, દેશી દારૂમાં ઝેર ભેળવી બંન્નેની કરાઈ હત્યા
Rajkot News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો, દેશી દારૂમાં ઝેર ભેળવી બંન્નેની કરાઈ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
Embed widget