શોધખોળ કરો

આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ થશે કોરોના ટેસ્ટ, હાલ ભાવનગર મોકલવા પડે છે સેમ્પલ

સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હોવાથી સમયનો વધુ વ્યય થાય છે.

જૂનાગઢઃ જિલ્લામાં કોઈપણ કોરોના શંકાસ્પદ દર્દી હોય તો તેના સેમ્પલ ભાવનગર મોકલવા પડતા હતા જેમાં સમય અને ખર્ચ બન્ને લાગતા હતા. આ મામલે સરકારને રજૂઆત થતાં હવે સરકારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં જ લેબ માટેની સાધન સામગ્રી અને કિટ સહિતની વ્યવસ્થા કરવા સુચના આપી છે. આગામી સપ્તાહથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંજ કોરોનાનો ટેસ્ટ થઇ શકશે. જૂનાગઢ જિલ્લામાં હાલમાં કોઈપણ શંકાસ્પદ દર્દીના ટેસ્ટ માટે ભાવનગર સરકારી મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટની વી.આર.ડી.એલ. લેબમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેનો મેલ દ્વારા રિપોર્ટ મોકલવામાં આવે છે. સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હોવાથી સમયનો વધુ વ્યય થાય છે. આ અંગે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના એપીકલ કમિટીના મેમ્બર અને ભાજપના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ રજૂઆત કરતા મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીએ જૂનાગઢમાં કોરોના ટેસ્ટ થઇ શકે તે માટે લેબોરેટરીમાં જરૂરી સાધન - મશીનરી તથા કીટની વ્યવસ્થા કરવા સુચના આપી છે. આગામી સપ્તાહથી જૂનાગઢમાં કોરોનાના 300 ટેસ્ટ થઇ શકશે. જેના લીધે જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારના લોકોના ટેસ્ટ ભાવનગર, રાજકોટના બદલે જૂનાગઢમાં જ શકય થશે અને સમય તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget