શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot : મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં મચી અફરા-તફરી
મેંગો માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા વેપારીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.
![Rajkot : મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં મચી અફરા-તફરી fire broke out in Rajkot mango market Rajkot : મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં મચી અફરા-તફરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/14/3e272a1d4b0a341f14ae3a9f3b995a49_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ મેંગો માર્કેટમાં આગ લાગતા મચી અફરા-તફરી
રાજકોટઃ શહેરના મેંગો માર્કેટમાં આજે અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ છે. આગનો કોલ મળતા ફાયર ફાઇટર રવાના થયા છે. લાખોનો માલ ખાક થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ હાઈ-વે પર નવાગામ પાસે આવેલા મેંગો માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા વેપારીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)