શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે

જેતપુર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નવાગઢના બલદેવ ધાર વિસ્તારના લોકો સ્થિતિ પણ ખરાબ છે. અહીં વરસેલા અનરાધાર વરસાદે આ વિસ્તારમાં રહેતા લોકોની હાલત ખુબ ખરાબ કરી નાખી છે. સૌરાષ્ટ્રના આ શહેરમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ રાજકોટ જિલ્લાના જેતપુરમાં બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસેલા વરસાદે જેતપુરના નવાગઢના બલદેવ ધાર વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી. માત્ર 3 કલાકમાં જેતપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે જેતપુરના બલદેવ ધાર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં. સૌરાષ્ટ્રના આ શહેરમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ આ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતાં. આ પાણી અહીં લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. અંદાજિત એક હજાર લોકોને આ પાણીની અસર થવા પામેલ હતી. આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાયા તેના દ્રશ્યો એકવાર જોશો તો તમને ખ્યાલ આવશે. સૌરાષ્ટ્રના આ શહેરમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ આ વરસાદી પાણી એ અહીંના 200 જેટલા ઘરોમાં આ પાણી ઘુસી ગયા હતા. ઘરમાં ઘુસેલા આ પાણીએ લોકો તમામ ઘર વખરીનો બગડી હતી. ઘરમાં રહેલા અનાજ, વાસણ, અને તમામ ઘર વખરી ઉપર પાણી ફરી વળ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget