શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટ-શાપર હાઈવે પર વીજળીના કડાકા સાથે કરાનો વરસાદ

આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.

રાજકોટ: આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ નેશનલ હાઇવે પર કરા સાથે વરસાદ પડ્યો છે. શાપરમાં  કરા સાથે વરસાદ વરસ્યો છે.  

વરસાદ વરસતા ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થયું છે.  કારખાનાઓમાં પતરા તેમજ કારના કાચ તૂટી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.   રાજકોટ હાઈવે પર બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.  ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.  

રાજકોટ જિલ્લાના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં  ચોમાસા જેવો માહોલ સર્જયો હતો. ધોરાજીના કલાણા. છત્રાસા. પાટણવાવ. ભોળા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ઉપલેટાના ગ્રામ્ય પંથક મોટી પાનેલી, કોલકી, ડુમિયાણી, રબારીકા, ખારચીયા સહિતના ગામોમાં વરસાદ પડતાં  જીરુ, ચણા, મગફળી કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.                                                                     
ગોંડલ તાલુકામાં ખેડૂતોને નુકસાન

ડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો. રામોદ બગદાડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી .

બરફવર્ષા થતા કાશ્મીર જેવા દ્રશ્યો

આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખૂબ જ શાનદાર નજારો જોવા મળ્યો હતો, અહીં બરફવર્ષા થતા કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બરફ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.  રસ્તા પરથી પસાર થતા લોકોએ પણ અહી ગાડી ઉભી રાખી બરફનો આનંદ માણ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget