શોધખોળ કરો

Morbi : યુવતીએ પ્રેમીને કહ્યું, 'શૈલેષ મને તારી સાથે રહેવા નહીં દે....', ને પછી ખેલાયો ખુની ખેલ

પરણીત યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, પતિ તેમાં આડખીલી બનતો હોવાથી પત્નીએ ફિલ્મી સ્ટાઈલથી હત્યાનું કાવતરું ધડ્યું હતું.

મોરબીઃ મોરબીના કાન્તીનગર વિસ્તારમાં પ્રેમી સાથે મળી પતિની હત્યાના ગુનામાં પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. યુવતીએ પ્રેમસંબંધમાં આડખીલી બની રહેલા પતિનો કાંટો કાઢવા માટે પ્રેમી સાથે મળીને કાવતરું ઘડી કાઢ્યું હતું અને તે પ્રમાણે પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને પ્રેમિકાના પતિને પતાવી દીધો હતો. જોકે, આ ગુનામાં આરોપી પત્ની અને પ્રેમીનો બનેવી ફરાર છે. આ અંગે મળતી વિગતો એવી છે કે, પરણીત યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, પતિ તેમાં આડખીલી બનતો હોવાથી પત્નીએ ફિલ્મી સ્ટાઈલથી હત્યાનું કાવતરું ધડ્યું હતું. યુવતીએ તેના પ્રેમીએને કહ્યું, શૈલેશ મને તારી સાથે નહિ રહેવા દે. આથી પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, તું તેને કાન્તીનગરમાં લઇ આવ ત્યાં હું તેને પતાવી દઈશ. આ પછી કાવતરા પ્રમાણે મરણ જનાર શૈલેશ અગેચાણીયા કાન્તીનગરમાં આવતાની સાથે જ પ્રેમી અને તેના મિત્રે શૈલેશને માથામાં પાઈપ મારીને મારી માર્યો હતો. તેમજ આરોપી જુમાના ઘરે લઇ જઈ તા.૨૭ ના રોજ હત્યા કરી અને બાદમાં તેને ગાડીમાં રાખીને તા.૨૮ ના રોજ આરોપી જુમાના ઘરની પાછળ દાટી દીધો હતો. હત્યા મામલે પોલીસે હત્યા સહીત ૧૨૦(b)નો ઉમેરો કરી બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી જુમા માજોઠી અને તેના મિત્ર શાહરૂખની ધરપકડ કરી છે. આરોપી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અને જુમાના બનેવીની પોલીસ શોધખોળ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા 24 વર્ષીય યુવકનું મોત, અકસ્માત કે સુસાઇડ?
રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા 24 વર્ષીય યુવકનું મોત, અકસ્માત કે સુસાઇડ?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Embed widget