શોધખોળ કરો

ગુજરાતમાં આ વીજ કંપની આ વખતે ગ્રાહકોને ઘરે લાઈટ બિલ નહીં મોકલે, 60 લાખ ગ્રાહકો માટે વ્યવસ્થા

ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે

રાજકોટઃ કોરોનાવાયરસ કટોકટીના કારણે લોકડાઉન હોવાથી લોકોને બહાર નિકળવાની મનાઈ છે. આ કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) એ આ વખતે લોકોને લાઈટનું બિલ ઘરે નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. તેના બદલે ગ્રાહકોએ PGVCL ની વેબસાઈટમાંથી પોતપોતાનું બિલ ડાઉનલોડ કરવાનું રહેશે અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાશે. કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget