શોધખોળ કરો

Rajkot : કારખાનામાં એવું શું બન્યું કે પરૂષનું ગુપ્તાંગ કપાઈ ગયું ? ડોક્ટરોએ ચમત્કાર કરીને કઈ રીતે જોડી દીધું ગુપ્તાંગ ?

અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાબડતોબ રાજકોટની ગિરીરાજ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં તબીબોએ વિના વિલંબે સર્જરી કરી દેતાં આધેડ સ્વસ્થ થઈ ગયા હતા.

રાજકોટઃ શહેરના કારખાનામાં ગ્રાઇન્ડરથી કામ કરતી વખતે અકસ્માતે ચક્ર તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો અને કામ કરી રહેલી વ્યક્તિનો ગુપ્ત ભાગ કપાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાબડતોબ રાજકોટની ગિરીરાજ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં તબીબોએ વિના વિલંબે સર્જરી કરી દેતાં આધેડ સ્વસ્થ થઈ ગયા હતા. મળતી વિગતો પ્રમાણે, આ કામદારને જ્યારે હોસ્પિટલે પહોંચાડાયા ત્યારે તેમને ગુપ્ત ભાગમાં ખૂબ જ ઇજા પહોંચી હતી. તેમજ લોહી પણ ઘણું વઙી ગયું હતું. પ્રાથમિક તપાસમાં તેમનું હિમોગ્લોબિન પણ ઓછું હોવાથી તેમને લોહીના બાટલા ચડાવાયા હતા. આ પછી દર્દીને સિટી સ્કેન કરાયા પછી યુરોલોજીકલ સર્જરી કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું. કામદારને હાથ, પગ કે પેટમાં ઇજાઓ ઓછી છે, પરંતુ તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. જોકે, હાલ દર્દીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

ટોપ સ્ટોરી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
Embed widget