શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં આવક વિભાગના દરોડા, 50 લાખનું ડિસ્કલોઝર બહાર
રાજકોટ: રાજકોટ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોની બજારમાં એક પેઢી તેમજ આજી જીઆઈડીસીમાં આવેલી એક ઔધોગિક પેઢીને ત્યાં આવક વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આ બંને સ્થળોએ મળી કુલ 50 લાખ રૂપિયાનું ડિસ્કલોઝર બહાર આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion