શોધખોળ કરો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી સેક્સની માંગણી, ઓડિયો ક્લિપ વાયરલ

ઓડિયોમાં પ્રોફેસર હરેશ ઝાલા એક યુવતીને PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગણી કરી રહ્યા છે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. સમાજશાસ્ત્ર ભવનના એચ.ઓ.ડી હરેશ ઝાલા અને એક યુવતી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. ઓડિયોમાં પ્રોફેસર હરેશ ઝાલા એક યુવતીને  PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગણી કરી રહ્યા છે.  પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. ઓડિયોમાં વિદ્યાર્થીની પ્રોફેસર ઝાલાને કહી રહી છે કે સર મને પીએચડીનું કરાવી દો, તો સામે પ્રોફેસર કહે છે કે તારૂ પીએચડીનું પણ કરાવી દઈશ અને તને પ્રોફેસર પણ બનાવી દઉ, પરંતુ મારી એક ઈચ્છા છે. વિદ્યાર્થીની કહે છે 'શું ઈચ્છા છે'? તો પ્રોફેસર કહે છે કે, 'મારે તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને સમિતિની રચના પણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget