શોધખોળ કરો

પતંગની દોરીએ રાજકોટમાં બે યુવકોનો લીધો ભોગઃ એકનું ગળું કપાયું, બીજાના પગમાં દોરી ભરાતા પટકાયો

ગઈ કાલે સાંજે અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામના યુવક એક્ટિવા લઈને નાનામૌવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પતંગની દોરી વચ્ચે આવતાં ગળુ કપાઈ જતાં તેમને સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા.

રાજકોટઃ શહેરમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીએ બે-બે યુવકોનો ભોગ લીધો છે. નાનામૌવા રોડ પર યુવકનું ગળું કપાઈ જતા, જ્યારે એકનું પગમા દોરી આવી ગયા પછી નીચે પટકાતા મોત થયું છે. ગઈ કાલે સાંજના સમયે નાના મૌવા રોડ પર પતંગની દોરીથી ગળુ કપાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સાંજે અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામના યુવક એક્ટિવા લઈને નાનામૌવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પતંગની દોરી વચ્ચે આવતાં ગળુ કપાઈ જતાં તેમને સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા. તેમની પાછળ કારીગર પર પણ બેસેલા હતા. પરંતુ તેમને નજીવી ઇજા થઈ હતી. અહીં તેમનું મોત નીપજ્યું છે. 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી ઘટનાની વાત કરીએ તો ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં સેલ્ફી લેવા જતાં પગમાં દોરી ભરાતા યુવક સાતમા માળેથી નીચે પટકાયો હતો. જેમાં નાગેન્દ્ર જાંદારનું મોત નીપજ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget