શોધખોળ કરો
સૌરાષ્ટ્રના કયા તાલુકામાં રાત્રે અનુભવાયા ભૂકંપના આચંકા? જાણો વિગત
ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા, રિબ, વાવડી, દાળેશ્વર, વારાધરી સહિતના ગામડાઓમાં ધરા ધ્રુજી હતી. ગઈકાલે રાત્રીના 11:03 મિનિટે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
![સૌરાષ્ટ્રના કયા તાલુકામાં રાત્રે અનુભવાયા ભૂકંપના આચંકા? જાણો વિગત yesterday night earthquake in Gondal Taluka સૌરાષ્ટ્રના કયા તાલુકામાં રાત્રે અનુભવાયા ભૂકંપના આચંકા? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/16134035/earthquake.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામડાઓમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા, રિબ, વાવડી, દાળેશ્વર, વારાધરી સહિતના ગામડાઓમાં ધરા ધ્રુજી હતી. ગઈકાલે રાત્રીના 11:03 મિનિટે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગોંડલ તાલુકાના પીપળીયા ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)