શોધખોળ કરો

મોરબીઃ યુવકને સાથે કામ કરતી પરીણિત યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમિકાએ શું કર્યું કે યુવક જાતે સળગી ગયો ?

મૃતક પ્રવિણસિંહને કારખાનામાં સાથે કામ કરતી પરિણીત યુવતી સાથે પ્રમેસંબંધ હતા. બંને વચ્ચે છેલ્લા એખ વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રવિણસિંહના વ્યસનને લઈને વારંવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો.

મોરબીઃ ઘુંટુ રોડ પર કારખાના પાસે યુવક જાતે સળગી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું. આ મૃતકનું નામ પ્રવિણસિંહ મંગળસિંહ દરબાર(ઉં.વ.25) હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવકે પ્રેમસંબંધમાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, મૃતક પ્રવિણસિંહને કારખાનામાં સાથે કામ કરતી પરિણીત યુવતી સાથે પ્રમેસંબંધ હતા. બંને વચ્ચે છેલ્લા એખ વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રવિણસિંહના વ્યસનને લઈને વારંવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ જ કારણે તેમે મૃતક પ્રવિણસિંહ સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. પ્રેમીકાએ સંબંધો તોડી નાંખતા પ્રવિણસિંહને લાગી આવ્યું હતું અને મોરબીના જૂના ઘુંટુ રોડ પર ટોરેન્ટો સિરામીકના ગેટ પાસે પ્રવિણસિંહ જ્વલનશીલ પ્રવાહી શરીર પર છાંટીને જાતને આગ ચાંપી દીધી હતી. જેમાં તેમનું મોત થયું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget