શોધખોળ કરો

પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપવેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં, 20 ટ્રોલી લટકી પડી, યાત્રાળુના જીવ અદ્ધરતાલ

યાત્રાધામ પાવાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઇ છે, રેસ્કયુ ઓપરેશન ચાલું છે.

પાવાગઢ:યાત્રાઘામ પાવાગઢથી મોટા સમાચાર આવ્યા છે. અહીં રોપ વેમાં ખામી સર્જાતા કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં 20 જેટલી ડોલી લટકી પડી હતી. ડોલીમાં સવાર લોકોના જીવ અદ્ધતાલ થઇ ગયા હતા. ઘટનાના પગલે રેસક્યુ માટે ફાયર ટીમ પહોચી ગઇ હતી અને તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  લગભગ અડધા કલાક સુધી યાત્રીઓ ડોલીમાં ફસાયેલા રહ્યાંના અહેવાલ છે. જો કે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી. આ રોપવે
ઉષા બ્રેક કંપની દ્રારા સંચાલિત છે.

ટોપ સ્ટોરી

પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો

RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત

શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક

8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો

Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

Embed widget