શોધખોળ કરો

Video: સચિનની ફિલ્મનું પહેલું ટિઝર રિલીઝ, ફરી મેદાનમાં ગુંજ્યો સચિન...સચિન...સચિન...સચિનનો નાદ

મુંબઇ:  ક્રિકેટની દુનિયાનો સૌથી સફળ બેટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર તરીકેનું ઉપનામ પામેલો સચિન ટેંડુલકર પર બની રહેલી ફિલ્મ ‘એ બિલિયન ડ્રીમ્સ’નું પહેલું દમદાર ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટિઝરમાં ફક્ત તમે સચિન..સચિન.. સાંભળી શકો છો. આ ટિઝરમાં સચિનની બેક સાઇડ દેખાડવામાં આવી છે. સચિન પોતાના નિર્ણય વિશેની વાત કરતો સંભળાઇ રહ્યો છે. મોટા ભાગના ટિઝરમાં સચિનની લોકપ્રિયતા જ દેખાડવામાં આવી છે. આ ટિઝર રિલીઝ થયાના થોડા જ સમયમાં લાખો લોકોએ જોઇ કાઢ્યું છે. એટલું જ નહીં હાલમાં સોશિયલ મીડિયા પર આ ટિઝર વાયરલ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સચિનની ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા. સચિન પર બની રહેલી ફિલ્મમાં તેના ક્રિકેટ કરિયર વિશે ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 22 વર્ષનો એક છોકરો પોતાની અસાધારણ પ્રતિભા અને કડી મહેનતના કારણે ક્રિકેટનો ભગવાન બની જાય છે. આ ફિલ્મનું ડાયરેક્શન બ્રિટિશ ડાયરેક્ટર જેમ્સ એર્સકીને કર્યું છે. મુંબઈની ફિલ્મ પ્રોડક્શન કંપની 200 નૉટઆઉટે ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે. એના પહેલા જાહેર થયેલા ટીઝર પોસ્ટરમાં સચિન પેડ પહેરતા અને હાથમાં બેટ લઈને મેદાન પર ચાલતો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર પર લખ્યું હતું કે, 55 દિવસોની ટ્રેનિંગ, સચિનની કહાની. જ્યારે સચિને ટ્વિટર પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરીને લખ્યું હતું કે, ‘આટલા વર્ષોનો પ્રેમ અને નિકટતા માટે તમારા બધાનો આભાર’.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યોમાં 30 મે સુધી દેશમાં ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?

બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
જો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવે તો કેટલા સસ્તા થશે? સમજો ગણતરી અને તમને થતો ફાયદો

પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

Embed widget