શોધખોળ કરો

શ્રીલંકામાં ચર્ચ અને હૉટલમાં થયેલા ધમાકાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ, 500થી વધુ ઘાયલ, 187ના મોત

ધમાકો તે સમયે થયો જ્યારે ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થનાસભા ચાલી રહી હતી, શ્રીલંકાન રિપોર્ટ્સ અનુસાર બટ્ટિકલોબા, નૈગોંબો, કોલંબોના ચર્ચ અને હૉટલ શાંગરી લા સહિત 6 જગ્યાએ બ્લાસ્ટ થયો હતો. જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા, અને મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે

કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબો રવિવારે ચર્ચ-ઇસ્ટર પ્રાર્થનાસભા દરમિયાન ધ્રૂજી ઉઠ્યુ. શ્રીલંકામાં ત્રમ ત્રણ ચર્ચ અને ત્રણ હૉટલો સહિત 6 જગ્યાઓ પર ધમાકા થયા, જેમાં 500થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. વળી, સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયલ બ્લાસ્ટમાં મરનારાની સંખ્યા 187થી પણ વધુ છે. હાલમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, કેમકે ઇસ્ટરના કારણે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ધમાકો તે સમયે થયો જ્યારે ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થનાસભા ચાલી રહી હતી, શ્રીલંકાન રિપોર્ટ્સ અનુસાર બટ્ટિકલોબા, નૈગોંબો, કોલંબોના ચર્ચ અને હૉટલ શાંગરી લા સહિત 6 જગ્યાએ બ્લાસ્ટ થયો હતો. જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા, અને મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તેના કેટલાક સીન અહીં બતાવવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

Embed widget